Principal's Message

  • Home -
  • Principal's Message
team

Principal Name

Principal

  • + 02763 - 270916
  • principalsfcvs@gmail.com

About Me

આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસની સ્થાપના વર્ષ-૨૦૦૩માં થઈ. અરવલ્લી જીલ્લાના ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓંને ઉચ્ચ શિક્ષણ આપતું આ કેમ્પસ શૈક્ષણિક, સામાજિક, આરોગ્ય અને સરકારી ક્ષેત્રોમાં સમાજ માટેઉમદા કાર્યોમાં પોતાનું યોગદાન આપીશ્કે તે માટે કટિબદ્ધ બનાવે છે. આ વિસ્તારની પ્રતિષ્ઠત આ સંસ્થામાં વિદ્યાર્થીઓંની સુષુપ્ત આંતરિક શક્તિઓને ખીલવવા આધુનિક શિક્ષણ પદ્ધતિ , સંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવ્રુતિઓંનું આયોજન કરવામાં આવે છે.

Contact With Me